આગામી 24 કલાકમાં મેઘ તાંડવ !! 24 kalak ma medha trandav જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આગામી 24 કલાકમાં મેઘ તાંડવ !! 24 kalak ma medha trandav જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 kalak ma medha trandav જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

11,12,13,14 તારીખ માટે જીલ્લામાં મુજબ ભારે વરસાદ આગાહી જાહેર, જાણો તમારો જિલ્લો તો નથી ને
વરસાદ માટે ની હવામાન વિભાગ ની પ્રેશનોટ :Click here
આજે રાત્રે મેઘ તાંડવ 24 kalak ma medha trandav:
આજે રાત્રે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં વાદળ છાયા વાતાવરણ સાથે છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્મ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં આજે રાત્રીથી લય કાલ સવાર સુઘીમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અને આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ઓરેંજ એલર્ટ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમાનાથ અને જુનાગઢમાં ઓરેંજ એલર્ટ : 24 kalak ma medha trandav હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. બાકીના વિસ્તારોમાં વાદળછાયા વાતારણ રેવાની શકયતા છે. તો અમુક વિસ્તારોમાં સારા વરસાદની શકયતા છે.
હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, ભરૃચ, તાપી, ડાંગ, આણંદ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ આગાહી કરી છે.
Even offline you can:
- Use downloaded maps or regions Search locations all around the world Find the route and navigate at places.
- without internet connectionsWhat’s New Winter map – map includes information about ski slopes, cross-country ski tracks and other winter information.
- Shaded terrain relief – see the shape of the terrain in a realistic fashion, it gives Windy Maps an entirely new experience.
- View Cyclone Live Update
હવામાન વિભાગની આગાહી 24 kalak ma medha trandav:
- 6, 7 અને 8 જુલાઈ ના ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદના ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
- દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ખાસ સંભાવના છે
- અમદાવાદમાં દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ તેમજ સિટીમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે.
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે સામાન્ય વરસાદ રહેશે પરંતુ ત્યારબાદ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે.
- લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદની અંદર 5 થી 10 જુલાઈ દરમિયાન 5 થી 8 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે.
વરસાદ માટે ની હવામાન વિભાગ ની પ્રેશનોટ :Click here
હવામાન વિભાગના જનાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસોમાં આખા ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે.
Key features Windy Maps:
- Most detailed world maps with tourist trails, bikeways and ski pistes.
- Free voice navigation for riders, bikers and hikers in English. You can also use TTS voice.
- Turn by turn car navigation, bike navigation, walking directions.
- Travel tips in your surroundings Offline route planning with altitude profiles Offline search places, coordinates and categories including open hours and contacts.
- Measuring distance by two fingers on the map Submitting photographs of places.
Comments
Post a Comment